ના કરે નારાયણ જો બીમાર પડો તો આળસ ના કરતા મા-અમૃતમ યોજના નું કાર્ડ સાથે રાખજો .. ભલે ગાંડો રહ્યો પણ બિલ તો વિકાસ જ ચુકવશે .😊🙏
કોંગ્રેસના મિત્રો ને જણાવવાનું કે ક્યાંક અકસ્માતમાં ઠોકાઈ જાવ તો પડ્યા ના રહેતા.....108 પર કોલ કરજો
#વિકાસ ઘા એ ઘા આવશે.😜😆😂😝😅🤣
વિકાસ ને ગાંડો કેહતા કેહતા ક્યાંક ગળું સુકાઈ જાય તો પાછા નર્મદાનું પાણી પીજો ...શરમ માં ના રહેતા...
બાકી જીતવાનું તો ભાજપ જ છે..
લાશો પાથરી દઈશું લાશો એવું કહેવાવાળાને પણ મેં,
લગન પછી પત્નીની પથારી પાથરતા જોયા છે થોડા હળવા રહેજો ચુટણીઓ કાલે જતી રહેશે
*સંબંધ જાળવી રાખજો*
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
બાકી જીતશે તો ભાજપ જ....🤣🤣😄😅😀
No comments:
Post a Comment